logo

રાતડીઆ ગામનની નદી ની પટ પર સ્મશાન પણ ખનીજ માફિયા

રાતડીઆ ગામનની નદી ની પટ પર સ્મશાન પણ ખનીજ માફિયા ઓ એ નથી મુકિયું ગ્રામ લોકો માં ભારે રોસ જોવા મળી રહ્યો છે કેમ કે કોય પણ અણ બનાવ બને તો ગ્રામ લોકો સ્મશાને જાસે ક્યાં એવું વિચારી રહ્યા છે એટલો બધો ખનન માં બ્રસ્ટlચlર થય રહીયો છે સરકાર તપાસ કરી કોય પણ સખત પગલાં લે તેવી માંગ

8
986 views