logo

ઉપલેટા મુસ્લિમ સમાજ લોકો પેહલગામ આંતકી હુમલા વખોડી રોડ પર બાઇક રેલી નું બવિયો આયોજન કરેલ હતું હિન્દુસ્તાન જિંદાબાદ ના નારા લગાવીયા પાકિસ્તાન મુર્દાબાદ ના નારા લગાવી હિન્દુમુસ્લિમ એકતા ની મિસાલ કાયમ કરી છે

બ્રેકિંગ

પહલ ગામ માં થયેલ આંતકવાદી હુમલા ને. લઈ ને લોકો માં રોષ

રાજકોટ જીલ્લા ના ઉપલેટા માં પણ મુસ્લિમ સમાજ દ્વારા શુક્રવાર ની નમાજ બાદ વિશાળ રેલી યોજાઈ

પહલ ગામ માં થયેલ આંતકવાદી ને કડક માં કડક સજા આપવાની માંગ સાથે મુસ્લિમો એ કરી માંગ

આંતકવાદ વિરુદ્ધ સૂત્રોચાર કરી અને મુસ્લિમ સમાજ એ ઠાલવ્યો રોષ


પાકિસ્તાન વિરુદ્ધ પોસ્ટરો લગાવી અને મુસ્લિમ સમાજ એ આંતકવાદીઓ સામે કાર્યવાહી કરવાની કરી માંગ

પહલ ગામ માં થયેલ આંતકવાદી હુમલા ની મુસ્લિમ ઓલેમાં ઓ એ કરી નિંદા

ઉપલેટા ખાતે મુસ્લિમો એ વિશાળ સંખ્યા માં ઉપસ્થિત રહી રેલી યોજી અને મામલતદાર ને આપ્યું આવેદન પત્ર

એક કિલોમીટર વિશાળ રેલી યોજી અને પહલ ગામ માં થયેલ આંતકવાદી હુમલા ને મુસ્લિમો એ વખોડયો


રીપોર્ટર અમીર પઠાણ ઉપલેટા

79
3169 views