મહેસાણા મા યુવાનનું મર્ડર.
મહેસાણા
મહેસાણા ની રાધનપુર ચોકડી પાસે યુવાનની કરાઈ હત્યા
24 વર્ષીય વિક્રમસિંહ રાજેન્દ્રસિંહ વાઘેલા ની કરાઈ હત્યા
રાધનપુર ચોકડી થી ગોપીનાળા તરફ જતા યુવાન પર તીક્ષણ હથિયાર વડે કરાયો હુમલો
ઉમિયા નગર સોસાયટી પાસે યુવાન પર કરાયો હુમલો
હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાન નું નીપજ્યું મોત
અંગત અદાવતમાં હત્યા કરાઈ હોવાની આશંકા
બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી