logo

છોટાઉદેપુર ખનીજખાતાના. ભૂસ્તર. શાસ્ત્રી. ની કારી કરતુથ.

સંખેડા તાલુકામાં. આવેલ. ઓરસંગ નદીના કિનારે. સફી દાદા ની દરગાહ ની પાસે. એક જેસીબી અને ચાર ટેક્ટર. દ્વારા બહુ મોટા પાએ. રેતી નો ખનન કરવામાં આવે છે. અને ત્યાંથી રેતી ભરીને. સંખેડા પેટ્રોલ પંપ ની સામે. આવેલા સ્ટોકમાં દરરોજના 50 થી 60 ટ્રેક્ટર. રેતી માફિયા દ્વારા. નાખવામાં આવે છે. અમોએ. વારંવાર ફરિયાદ. કરવા છતાં. છોટાઉદેપુર ભૂસ્તરશાસ્ત્રી. કોઈ કાર્ય કરતા નથી.લોકો દ્વારા એવી વાતો કરવામાં પણ આવે છે કે છોટાઉદેપુર ભૂસ્તર. શાસ્ત્રી. નો ભાગ છે એમાં. તો મારી. આપ શ્રી. સાહેબને એક વિનંતીછે.આ રેતી માફિયાઓ પર તાત્કાલિકપગલાં લેવામાં આવે.ને આપ શ્રી સાહેબને આનો વિડીયો પણ મોકલું છું.અની પણ પુષ્ટિ કરવામાં આવે.

3
172 views