ચૈત્ર પૂનમ ચાલી આવતા લોક માટે સેવા કેમ્પ
શ્રી ચામુંડા માતાજી ના સાનિધ્ય માં ચૈત્રી પૂનમ નીમિતેતારીખ 10/04/2025 થી 12/04/2025 સુધી ચોટીલા ચામુંડા માતાજી ના ડુંગરે ચાલી ને આવતા લોકો માટે રહેવા તેમજ જમવા માટે કેમ્પ નું આયોજન કરવા માં આવેલ છે
9714847438 nmbr pr WhatsApp msg kro