logo

બંધારણની આઝાદી ની લડાઈ ઉગ્ર બનાવવાનો કોગ્રેસનો સંકલ્પ અમદાવાદમાં CWCની બેઠક પ્રસ્તાવ પસાર

કોગ્રેસના અધિવેશ ના એક દિવસ પહેલા ( ૮ એપ્રિલ, ૨૦૨૫) કોંગેસ વર્કિંગ કમિટી CWC એ ભવિષ્ય ની રૂપરેખા જીલ્લા કોગ્રેસ કમિટી ઓ (DCC)ને સશક્ત બનાવવા સહીત સંગઠન ની મજબૂતી જવાબદારી નક્કી કરવા અને આગામી વિધાનસભા ચુંટણીઓની તીયારી ઓ પર મંથન કર્યું. વિસ્તુત કાર્ય સમિતિની આ બેઠકમાં અધિવેશ સબંધીત પ્રસ્તાવો પર વિચાર -વિમર્શ કરાયો. ત્યારબાદ CWCની બેઠક માં પ્રસ્તાવ પસાર કરાયો હતો

18
1969 views