અમદાવાદ વસ્ત્રાલ આગની ઘટના
*બ્રેકીંગ*
▪️અમદાવાદ વસ્ત્રાલ આગની ઘટના
વસ્ત્રાલના તનમન ભાજી પાઉ ચાર રસ્તા
સામે પ્રામાણિક બજારમાં આગની ઘટના.
લાખોનો ઘર વખરીનો સામાન બળીને થયો ખાખ..
ફાયર બ્રિગેડની 5 ગાડી આગ પર મારો ચલાવી આગને કરી કાબુમાં
રામોલ તેમજ ઓઢવ પોલીસ ઘટના સ્થળે હાજર,
આગમાં.કોઈ જાન હાનિ નહિ.
આગ લાગવાનું કારણ અકબંધ