logo

પિલુડા માર્કેટ નજીક ટ્રક માં આગ લાગી

રાજકોટ થી હરિયાણા જતી આઇશર ટ્રક માં અચાનક આગ લાગી હતી .ઘટના થરાદ તાલુકાના પુલિડા માર્કેટ આગળ બની હતી પ્રાથમિક તપાસ માં આગ લાગવા નુ કારણ શોટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે. ઘટના ની જાણ થતા ફાયર વિભાગ ની ટીમ સમયસર પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર ઓફિસર વિરમજી રાઠોડ ના જણાવ્યા મુજબ ટ્રક માં પતરા બનાવવા ની મશીનરી તેમજ થર્મોકોલ ના રોલ બળી ને ખાક થઈ ગયા હતા. આગ ના કારણે ટ્રક માલિક ને મોટો નુકસાન વેઠવા નો વારો આવ્યો હતો .

3
1860 views