GJ_Health centre Rajkot
स्वस्थ गुजरात, मोटापा मुक्त गुजरात।
आइए हम सभी माननीय प्रधानमंत्री श्री @NarendraModi के #FitIndia विजन के अनुरूप मोटापे को खत्म करने के अभियान में शामिल हों और दूसरों को भी इस अभियान में शामिल होने के लिए प्रेरित करें।
#मोटापामुक्तगुजरात
#मोटापे की चेतावनी
#स्वास्थ्यसभीकेलिए
સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત.
આવો, આપણે સૌ માનનીય વડાપ્રધાન શ્રી @NarendraModi ના #FitIndiaના વિઝનને અનુરૂપ મેદસ્વિતાને દૂર કરવા માટેના અભિયાનમાં જોડાઈએ અને અન્ય લોકોને પણ આ અભિયાનમાં જોડાવવા પ્રેરિત કરીએ.
#ObesityFreeGujarat
#Obesityawarness
#HealthForAll