logo

અમદવાદઃ મા બાપુનગર વિસ્તારમાં ખુલ્લેઆમ મર્ડર કરી આરોપી ફરાર

અમદવાદઃ વારમ વારમ આવી ઘટના બનતી હોય છે કે લૂખા તત્વ નો તરાસ વધી રહ્યો છે હોવા થી કાલે રાત્રે બાપુનગર વિસ્તારમાં છેલ્લા બસ સ્ટેન્ડ ના ત્યાં મર્ડર કરી આરોપી ફરાર થઈ જતા પોલીસ મા ચકચાર મચી ગઈ છે પોલીસ અલગ અલગ ટીમો બનાવી આગળ તપાસ હાથ ધરી છે

55
6330 views