logo

મેહસાણા ની આયુષ હોસ્પિટલ ની સામે ની સોસાયટી માં SWA-SCALED VIPER નો રેસ્ક્યુ કર્યો.

આજ રોજ શ્રી શ્યામ એનિમલ હેલ્પલાઇન ફાઉન્ડેશન પર સાંજે 7 વાગે સ્નેક રેસ્ક્યુ કોલ આવતા હિમાંશુ શર્મા અને પ્રતીક સુથાર (ભૂરો) કોલર ની જગ્યા પર જઈ ને જોતા જોયું કે ઉનાળા ની સીઝન માં જોવા મળતો SWA-SCALED VIPER જે અતિ જેરી માં જેરી સાપ છે તેનો ૨૦ મિનિટ કઠોર મેહનત બાદ આ SWA-SCALED VIPER ને રેસ્ક્યુ કર્યો હતો. અને મેહસાણા ફોરેસ્ટ વિભાગ ને જાણ કરી. અને આ પ્રજાતિ ના સાંપ ને તેના કુદરતી વાતાવરણ માં ખેરાલુ ના જંગલો માં રિલીઝ કરાશે. આ પ્રજાતિ નો સાંપ સૌથી વધારે ખેરાલુ , પોલો ફોરેસ્ટ , અને ત્યાં ના જંગલ વિસ્તાર માં જોવા માં આવતો હોય છે. મેહસાણ માં આ પ્રજાતિ નો સાંપ બઉ ઓછી માત્રા માં જોવા માં આવતા હોય છે.

સ્નેક રેસ્ક્યૂ માટે આપેલ નંબર પર સંપર્ક કરવો : 8200675695
હિમાંશુ શર્મા (વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુર)

46
5405 views