logo

બ્રિકિગ ન્યુઝ મેઘરજ સેવાઓ તો બધીજ જોઈ હશે પરંતુ ... આ યુવા જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ જાલમભાઈ ભેમાપુર જેવી સેવાઓ તમે

બ્રિકિગ ન્યુઝ મેઘરજ

સેવાઓ તો બધીજ જોઈ હશે પરંતુ ...
આ યુવા જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ જાલમભાઈ ભેમાપુર જેવી સેવાઓ તમે ક્યારેય ના જોઈ હશે તમે જોતાં ચોંકી જશો....

આજે રોજ મેઘરજ ના પાલ્લા ગામે 120 ફુટ ઉંડા કુવામાં બકરો પડી જતાં જીવના જોખમે કુવામાં ઉતરી ને રેશકયુ કરી ને જીવ બચાવ્યો ...

માલિક નું નામ. રાઠોડ મગનભાઈ શનાભાઈ

અરવલ્લી ના દરેક વિસ્તારમાં આ યુવા જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ જાલમભાઈ ભેમાપુર દ્વારા અન્ય જીવ બચાવ કરે છે.
અને આકસ્મિક ઘટના દુર્ધટના સર્જાઈ તો પણ બચાવ કરવામાં આવે છે આ ટીમ મદદરૂપ બને છે....

અહેવાલ અમૃતભાઈ એચ કટારા
અરવલ્લી- મેઘરજ
મો.9429561370
સંપર્ક કરો

58
8004 views