અમરેલી SPની ગુનેગાર સુધારણા ઝુંબેશ, જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં પાસા તડીપારની સજા ભોગવી ચુકેલા 150 આરોપીને આપ્યુ માર્ગદર્શન
ગુજરાતમાં તોફાની તત્વોની સાન ઠેકાણે લાવવા રાજ્યભરમા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન અમરેલી એસપી દ્વારા આવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને પાસા હદપારીની સજા ૨ કાપી ચુકેલા 150 ઈસમોને હેડક્વાર્ટર બોલાવવામાં આવ્યા અને SP દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ.રીપોટ કમલેશ કંબોયા અમરેલી