logo

અમરેલી બ્રેકિંગ *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી,સંજય ખરાત દ્વારા આરોપી ને સેતવણી*

અમરેલી જિલ્લા માં છેલ્લા પાંચ વર્ષમાં પાસા અને હદપારી ની સજા ભોગવી ચૂકેલા અને બુટલેગર અસમાજી તત્વો ને ઈસમોને પોલીસ હેડ ક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે અમરેલી જિલ્લા ના તમામ તાલુકા પોલીસ સ્ટેશન સોપડે સડેલા 175 જેટલા આરોપી સેતવણી આપેલ કે કાયદા માં રેસો તો ફાદામા રેસો પોલીસે હાજર કરેલા ગુનેગારો જણાવેલ મોટાભાગ ના બૂટલેગરો જિલ્લો છોડીને ભગ્રભ માં ઉતરી ગયા હતા એ એ S p વર્લેવેધ. ડી વાય sp ગઢવી એલ સી બી વી એમ કોલદરા તેમજ તમામ pi psi હાજર રહ્યા હતા રિપોર્ટર કમલેશ કંબોયા અમરેલી

1
57 views