સપ્તાહના પ્રથમ દિવસથી જ બેંક ઓફ બરોડામાં સર્વરના ધાંધિયા...
*બ્રેકિંગ :- ઈસનપુર બ્રાન્ચ સહિત બેંક ઓફ બરોડામાં ની અનેક શાખાઓમાં સપ્તાહના પહેલાં જ દિવસે આજે સોમવારે સવારેથી જ બેંકિંગ સમયમાં જ સરવર ડાઉન ના પાટિયા લાગી ગયા છે*
*ગ્રાહકો ની તકલીફોમાં વધારો કરતી આ બેંક ઓફ બરોડામાં પૈસા ની લેવડ દેવડ સહિત અન્ય સુવિધાઓ માટે અવાર નવાર સરવર ડાઉન હોવાથી અનેક ગ્રાહકો હેરાન પરેશાન થાય છે,*
*કેટલાક સિનિયર સિટીઝન ગ્રાહકો ને પણ આ સરવર ડાઉન હોવાના કારણે કલાકો સુંધી બેસી રહેવું પડે છે અને હાલાકી ભોગવવી પડે છે એ કેટલું વ્યાજબી...?*
બેંક ઓફ બરોડા ના ગ્રાહકો ની તકલીફ બાબતે બેંક ઓફ બરોડા મુખ્ય શાખા ૭મો માળ, બરોડા ભવન, અલકાપુરી વડોદરા ખાતે મુંબઈ હેડ ઓફિસે બેસતા બેંક ઓફ બરોડા ના ઉચ્ચ અધિકારીઓ નોંધ લેશે કે કેમ...