સફેદ નંબર પ્લેટ માં ઓલા ઉબેર ચલાવે છે જેની નોંધ
અમદાવાદ ઇસ્કોન બ્રિજ ના નીચે ઓનલાઇન બાઇક ઓલા ઉબેર વાળા આવી રીતે બેસી. ન સફેદ નંબર પ્લેટ માં પેસેન્જર ને લય ને જાય છે એન્ડ ઇસ્કોન ટ્રાફિક પોલીસ ચોકી માં કોમ્પલન કરેલ છે પણ કોઈ જવાબ નહી મળતો