વડોદરા ના કારેલીબાગ વિસ્તારમાં ગમખ્વાર એક્સિડન્ટ
વડોદરા શહેર ના કારેલીબાગ માં આમ્રપાલી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો તેમાં સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે એક મહિલા નું સ્થળ પર મોત નીપજ્યું છે અને આશરે સાત જેટલા રાહદારીઓ ને બેફામ બનેલા કાર ચાલકે કચડી નાખ્યા છે.