logo

Bhudasan Bayd Arvlli 383325 gujarati Aima media news

જય ઉમિયા હોળી ના દિવસે તારીખ 13/4/25
બપોરે 1 કલાકે સમાજની વાડી માં સવાસોં ગોળ કડવા પાટીદાર યુવા સંમેલન મિટિંગનું આયોજન કરેલ છે તો આ મિટિંગમાં આપ સર્વે અચૂક આવો અને બીજા મિત્રો ને પણ સાથે લાવો.આ મિટિંગ માં સમાજની એકતા માટે વાતો કરીશું તેમજ સાથે હોળી ની મજા માણીશું ચા,નાસ્તા નું આયોજન કરેલ છે
JAYESH Mangalbhai Patel

2
288 views