VIDEO: 14 વર્ષની છોકરીના જબરજસ્તીથી લગ્ન, પતિ બળજબરથી ઉઠાવી ગયો તમિલનાડુના હોસુર જિલ્લામાંથી ચોકાવનારો કિસ્સો સામે
તમિલનાડુના હોસુર જિલ્લામાંથી ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 14 વર્ષની સગીરા સાથે જબરજસ્તી લગ્ન કર્યા હતા. જ્યારે સગીરાએ સાસરે જવાનો ઈન્કાર કર્યો તો તેનો પતિ તેને ઉઠાવીને લઈ ગયો હતો. આ ઘટનાનો ચોકાવનારો વીડિયો સામે આવ્યો છે. વીડિયો વાયરલ થયા પછી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.