logo

કોલકાતા, પશ્ચિમ બંગાળ ખાતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર ફાઉન્ડેશન દ્વારા શ્રી પ્રવીણભાઈ પારગી દાદાને "માનવતા પ્રકાશ એવોર્ડ :2025" એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા

જેમાં તારીખ 02/03/2025 ના રોજ કોલકાતા, પશ્ચિમ બંગાળ ખાતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર ફાઉન્ડેશન દ્વારા શ્રી પ્રવીણભાઈ પારગી દાદાને "માનવતા પ્રકાશ એવોર્ડ :2025" એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.હવાઇ સફર કરીને સમારંભમાં તેઓ સમયસર પહોંચ્યા હતા. તેઓએ સમગ્ર આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે.ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.

31
2760 views