logo

,,હકની વાત ,, સરકાર સુધી

#બોલશે_કામદાર_તો_જીતશે_કામદાર
પાદરામાં તાલુકામાં પાણી પુરવઠા નોકરી કરતાં કામદારો ને બે મહિના નો પગાર આપવામાં આવ્યો નથી હક ની વાત વીકીભાઈ અને કામદાર એક્તા સંગઠન ને તે કામદારો નો બુલંદ અવાજ બની ને કોન્ટ્રાકટર ને 24 કલાક નો સમય આપવામાં આવ્યો તો 24 કલાક તે કામદારો પગાર જમાં કરી દેવામાં આવે
#હક_ની_વાત #

13
3713 views