logo

સાંતલપુર પાસે ટેન્કર માં અકસ્માત ના કારણસર લાગી આગ.

પાટણ તાલુકા ના સાંતલપુર રોડ પર અવાર નવાર અકસ્માત થતા હોય છે અને આજ રોજ સાંતલપુર ગાંધીધામ કચ્છ હાઈવે પર ચાલી રહેલ ટ્રકને અચાનક અકસ્માત સર્જાતા ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી.માહિતી મળતા નજીકની ફાયર ટીમ હાલ કામ કરે છે.

69
3571 views