મહેસાણા મૂર્તિ ખંડિત મામલે રોડ જામ
મળતી માહિતી મુજબ મહેસાણા ડી વાય એસ પી શ્રી મિલાપ પટેલ સાહેબ ના આપેલ સમય માં નિષ્ફળતા મળી હતી,
સવારે 9 વાગે પોલીસને જાણ કરેલ હોવા છતાં પણ તેવો દિવસ પૂર્ણ થતા આરોપીને શોધવામાં નિષ્ફળ રહ્યા હતા અને હિન્દુની ધાર્મિક લાગણીઓ દુભાતા ભક્તો છેલ્લે સાંજે મહેસાણા- અમદાવાદ હાઈવે 1 કલાક માટે બંધ કર્યો હતો જેમા મહેસાણા ના ઘણા સંગઠનો જોડાયા હતા અને પોલીસ પ્રશાસન આવીને વાત ચિત કરી અને
છેલ્લે ચીમકી આપી હતી કે જો 24 કલાક માં આરોપી નહીં ઝડપી આપે તો આખું મહેસાણા બંધ કરવામાં આવશે.