મજૂરગામ ડુંગર મોતીની ચાલી નજીક એક યુવકની કરપીણ હત્યા
કાગડાપીઠના મજૂરગામમાં મોડી રાત્રે ખેલાયો ખૂની ખેલ
મજૂરગામ ડુંગર મોતીની ચાલી નજીક એક યુવકની કરપીણ હત્યા
છરીના ઘા ઝીંકી મહેન્દ્ર સોલંકી નામના યુવાનની કરાઈ હત્યા
હત્યા કરી ચાર શખ્સો થયા હતા ફરાર
ઝોન-6 LCB ની ટીમે ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા
એલસીબી PSI મનીષ ભ્રમભટ્ટ દ્વારા આરોપીઓની કડક પૂછપરછ કરાઈ
હત્યા ની હકીકતના મૂળ સુધી પહોંચવા આરોપીની ઘનિષ્ઠ તપાસ શરૂ
નજીવી તકરારમાં હત્યા થઈ હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું
પોલીસે મૃતદેહને પી.એમ. માટે LG હોસ્પિટલ ખસેડયો
આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરાઈ