logo

કોળી સમાજ ની ગુજરાત માં જે વેગડાજી ભીલ નહિ પણ વેગડાજી કોળી ભીલ લખવામાં આવે તેવી ગુજરાત ના કોળી સમાજ ની ઉગ્ર માંગ

મળતી માહિતી મુજબ ગુજરાત માં હાલ જે સોમનાથ મંદિર માં જે સોમનાથ મંદિર ને બચાવવા જે હમીરજી ગોહિલ સાથે જે વેગડાજી કોળી ભીલ પણ પોતાના કોળી ભીલ સાથે સોમનાથ ને બચાવવા ગયા હતા જે કોળી સમાજ નો મોટો ઇતિહાસ છે તો કોળી સમાજ માં મોટી માંગ ઊઠી છે કે વેગડાજી ભીલ નહિ પણ વેગડાજી કોળી ભીલ લખવામાં આવે અને એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે કોળી સમાજ નો ઈતિહાસ છુપાવવાની કોશિશ કરવામાં આવી રહી છે અને આ માટે મુખ્ય મંત્રી ને કોળી સમાજ રજૂઆત કરશે

52
6902 views