logo

સુરતમાં ખુલ્લી ગટરમાં પડી જતા બે વર્ષના બાળકનું મોત

૫ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ સુરતમાં એક શરમજનક અને ભારે દુઃખદ ઘટના બની છે ગીર ગઢડા ના સનવાવ ગામના સરદ વેગડાના પુત્ર કેદાર (ઉંમર ૨ વર્ષ) સુરતના વરીયાવ વિસ્તારમાં વરસાદની ગટરનું ઢાંકણું ખુલ્લું હતું તેથી ઊંડી ગટરમાં બાળક પડી ગયો ગટરમાં પાણી હતું બાળકને શોધ્યું પણ મળ્યું નહીં છેવટે ૨૨ કલાક બાદ ૬ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ દોઢ કિલોમીટર દૂર તેની લાશ મળી
વરસાદી ગટરમાં ડ્રેનેજ તથા તબેલા નું છાણ વાળું પાણી જતું હતું.

16
139 views