logo

ગુજરાત માં હવે નવી રાજકીય સ્થાનિક પાર્ટી નો જન્મ થશે

ગુજરાત માં ચાલતી વાયુ વેગે ખબર મુજબ સમસ્ત ગુજરાત માં થી કોળી ઠાકોર સમાજ દ્વારા ભારતીય કોળી ઠાકોર પાર્ટી નું નિર્માણ થવા જઈ રહ્યું છે તેવી માહિતી મળી રહી છે અને નવી પાર્ટી નું ઉત્સર્જન થવાનું કારણ મળતી માહિતી મુજબ જે વારંવાર કોળી ઠાકોરને અન્યાય થઇ રહ્યો છે જે ભારતી આશ્રમ ઉપર 200 ગુંડાવો સાથે કબ્જો લઈ લેવો એનું મુખ્ય કારણ ઋષિ ભારતી બાપુ કોળી ઠાકોર સમાજ માં થી આવતા હોય અને અમદાવાદ ખાતે ઠાકોરના ઘર પાડી ને તેમને ઘર વિહોણા કરી દેવા વિંછીયા ખાતે ઘનશ્યામ ભાઈ રાજપરા ના મર્ડર ના આરોપી ને ધરપકડ કરવામાં ના આવતી હોય ને જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે તેનું સરઘસ કાઢવામાં ના આવ્યું ને ગૃહમંત્રી હે જાહેરમાં કીધું હતું કે વરઘોડા તો નીકળશે જ તેના લીધે પબ્લિક ભેગી થઈ હતી ને આમને સામને પથ્થર મારો થયો હતો ને 84 લોકોને 307 જેવી ગંભીર કલમો લગાવીને તેમને પૂરી દેવામાં આવ્યા હતા અને સત્તા પક્ષ ના પાર્ટી ધારાસભ્ય કે સાંસદો એ એક પણ જાહેર માં કે મીડિયા માં નિવેદન આપ્યા નહોતા તેથી સમાજે વિચાર્યું કે હવે જો ન્યાય જોતો હસે બીજાની પાર્ટી માં ગુલામી કરવાને બદલે હવે પોતાની પાર્ટી ને જન્મ આપને પોતે સત્તા માં આવશે તોજ ન્યાય મળશે ને ટૂંક સમય માં કોળી ઠાકોર નું સંમેલન બોલાવીને પાર્ટી ની જાહેરાત કરશે

15
782 views