આજાવાડા સરદાર પૂરા પેટા શાળા માં ગૂજરાત વિધાન સભા અધ્યક્ષ સંકર ભાઈ ચૌધરી
આજ રોજ તા-06/02/2025 ને ગુરુવારના દિવસે શ્રી સરદારપુરા પ્રા. શાળા -આજાવાડા માં નવીન રૂમ લોકાર્પણ નિમિત્તે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબશ્રી ..બનાસકાંઠા શિક્ષણાધિકારી સાહેબશ્રી ...તાલુકા શિક્ષણાધિકારી સાહેબશ્રી ..તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી.. તેમજ અન્ય મહેમાનશ્રીઓ પધારી શાળા લોકાર્પણ કાર્યક્રમ સુંદર રીતે પૂર્ણ કરેલ છે.. ગ્રામજનો તેમજ શાળા પરિવાર વતી પણ કાર્યક્રમ માટે ખૂબ સારી તૈયારી કરવામાં આવી...સરકારશ્રી દ્વારા નવીન રૂમ માટે રૂ..35 લાખ ..ગામ વિકાસ અર્થે રૂ..19 લાખ અને આજે શાળા માટે ખૂટતી દીવાલ બનાવવા રૂ 5 લાખની ગ્રાન્ટ ફાળવેલ છે..શાળા પરિવાર સર્વે મહેમાનશ્રીઓ અને ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માને છે.... અહેવાલ પી જે ચૌધરી