logo

પૂર્વ સરપંચ શ્રી ના પૌત્રના લગ્ન જુના રીત રિવાજ પ્રમાણે

આજાવાડા પૂર્વ સરપંચ શ્રી ચમનાજી કરનાજી ચૌધરી ઈસવીસન 1974 માં પ્રથમ સરપંચ તરીકે નિમણૂક થયા હતા શ્રી ચમનાજી ઇસવીસન 1989 સુધી સતત સરપંચ તરીકે કામગીરી કરી હતી આજાવાડા ગામની સેવા કરી અને તે આજાવાડામાં 1954માં પ્રથમ એકડો ઘૂંટવા વાળા પ્રથમ વ્યક્તિ એ જે ચમનાજી હતા અને આજે જે એમના પૌત્રના લગ્નમાં જુના રીત રિવાજ પ્રમાણે લગ્ન કરે છે ત્યારે તેમના બધા સગા સંબંધીઓ અને ગ્રામજનોએ પુષ્કળ પ્રમાણમાં આશીર્વાદ આપ્યા હતા અહેવાલ પી જે ચૌધરી

1
13 views