logo

મોરબી નજીક વવાણીયા ગામની સીમમાં ગોળી મારી ને કરેલી હત્યા નો ભેદ ઉકેલાયો

મોરબી થી માળિયા મિયાણા ના વવાણીયા ગામની સીમમાં શિકાર કરવા માટે મિત્રો સાથે ગયેલ યુવાનનું ગોળી લાગવાથી થયેલ મૃત્યુ થવાના કિસ્સા માં પહેલા અકસ્માતે બાઇક સ્લીપ થતાં સાથે રહેલી બંદૂક માંથી ગોળી લાગવા થી યુવાન નું મૃત્યુ થયું છે તેવું ચર્ચા માં હતું પણ આ બનાવમાં મિત્રો સાથે શિકાર બાબતે થયેલ માથાકૂટ માં બે મિત્રો એ જઘડો કરી વસીમ ગુલામહુસૈનભાઈ પિલુડિયા ઉ વ,38ને ગોળી ધરબી દીધી હોવાનો ઘટસ્ફોટ થયો છે
વધુ માં આ ચોંકાવનારી ઘટનામાં આરોપીઓ પોલીસ ના હાથવેંત માં હોવાનું જાણવા મળેલ છે

0
1715 views