logo

રાજુલા માં ST બસ ના ઘાંડલા વાવેરા રૂટ ની કેન્સલ કરતા યાત્રિકો હેરાન

આજ મળતી માહિતી મુજબ ઘાંડલા વાવેરા રૂટ ની 12 વાગ્યાં.2 વાગ્યાં ની તેમજ 3 વાગ્યાં ની 3 બસો કૅન્સલ કરતા આ રૂટ ના 8 ગામો ના લોકો હેરાન થઇ ગયા હતા લોકો માં રોષ ફેલાયો હતો હાલ લગ્ન ની સીઝન ચાલતી હોય લોકો ને ખુબજ મુશ્કેલી નો સામનો કરવો પડે છે
આ અંગે લોક મુખે ચર્ચાઈ રહ્યું છે જે રૂટ જે માં સારો ટ્રાફિક મળે છે એ રૂટ બંધ અને જ્યાં ટ્રાફિક ના હોય તેવા રૂટ ચાલુ રાખ્યા છે તો આ રૂટ વહેલી તકે ચાલુ કરી લોકો ની માંગણી છે

49
5487 views