logo

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પેપળુ ખાતે લેપ્રસી સર્વેલન્સની કામગીરી કરવામાં આવી

માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો ભરત સોલંકી સાહેબ શ્રી ના તેમજ જીલ્લા ક્ષય અધિકારી શ્રી ડો નયન મકવાણા સાહેબ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો આર. આર. પટેલ સાહેબ શ્રી તેમજમેડિકલ હેલ્થ ઓફિસર શ્રી ડો હિરલ બેન પંડ્યા TMPHS તરક ભાઈ સાહેબ મ. પ. હે. સુ પ્રા આ. કેન્દ્ર ના શ્રી રાહુલભાઈ જોશી સાહેબ ના માર્ગદર્શન હેઠળ તા-30-01-25 થી 13-02-25 સુધી લેપ્રસી સર્વલેન્સ કામગીરી હાથ ધરવામાં આવી તેમજ લઘુ શિબિર નું પણ આયોજન કરેલ. જેમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર શ્રી એમ. આર ચોરાસિયા. અને cho પેપળુ અને fhw પેપળુઅને આશા બહેનો દ્વારા હોમ ટુ હોમ સર્વ લેન્સ કામગીરી કરી અને રક્તપિત્ત અંગે જાણકારી આપવામાં આવી.

0
4 views