logo

હવે આપણા બાદરગઢ ગામમાં દર શુક્રવારે સાંજે 4:00 - 6:00 કલાકે નિયમિત ઓ.પી.ડી. ડૉ. રૂજુલ મોદી એમ. ડી. સાઈકયાટ્રી (ગોલ્ડ મેડાલીસ્ટ)

સંવાદ મગજ તથા માનસિક રોગોની હોસ્પિટલ
ઉપલબ્ધ સારવાર
• માનસિક અને મગજના રોગોની સારવાર:
ઉદાસીનતા, હતાશા, વિચારવાયું, ફડકી, ચિંતા,
બેચેની રહેવી, તણાવ, ખરાબ-મરવાના વિચારો
આવવા, રસ ઊડી જવો, એકલા સુનમુન બેસી
રહેવું, ઊઘ ન આવવી. અકારણ ગભરામણ થવી,
વારંવાર એકના એક વિચારોથી પરેશાન થવું.
ઓ.સી.ડી., વાતચીતવાળી કે ભીડવાળી જગ્યાનો
ડર, વહેમ-શંકા થવી, કાનમાં ભણકારા સંભળાવા,
અતિશય બોલ-બોલ કરવું, અતિશય ગુસ્સો કરવો,
મોટી-મોટી વાતો કરવી, એકલા બબડવું કે બકવાસ
કરવો, ડર લાગવો વગેરે જેવી બિમારીઓનું નિદાન
અને સારવાર

• હેડેક ક્લીનીક : માઈગ્રેન, માથાનો ભાર, માથામાં
સણકા-લબકારા-ઝાટકા મારવા, માથામાં બળતરા
થવી તેમજ માથાના વિવિધ દુ:ખાવા માટે નિદાન
અને સારવાર

• એપીલેપ્સી ક્લીનીક : વાઈ, ખેંચ, તાણ, વિચારોને
લીધે આવતી સાદી ખેંચ, હિસ્ટેરીયા વગેરેનું સચોટ
નિદાન, સલાહ અને સારવાર

• મનોજાતિય રોગો : ઈન્દ્રિયની નબળાઈ, શિધ્રપતન,
ઈચ્છા ન થવી, ઢીલાપણું, સેક્સ પ્રત્યે અરુચિ વગેરે
જેવા સેક્સને લગતા રોગો માટે સલાહ અને
સારવાર

• જીરીયાટ્રીક-સાઈકીયાટ્રીક કલીનીક : વૃધ્ધાવસ્થામાં
થતી માનસિક તકલીફો જેવી કે ઉદાસી,વિચારવાયું,
ઊંઘ ઓછી થવી, ભુલવાની બિમારી,વ્યવહાર-વર્તન
માં બદલાવ

• બાળ-માનસિક રોગોની સારવાર: અતિશય
ચંચળતા, બેધ્યાનપણું, અતિશય તોફાન-ગુસ્સો.
મંદબુધ્ધિને કારણ વ્યવહારમાં બદલાવ, પથારીમાં
પેશાબ વગેરે

• વ્યસન મુક્તિ સારવાર: દારુ, તમાકુ, સિગારેટ,
બીડી, ગાંજો, અફીણ, ડોડા, નશીલી દવાઓ વગેરે
જેવા વ્યસનોની મુક્તિ માટે સલાહ અને સારવાર

શરીરના જુદા જુદા ભાગોમાં થતો લાંબા સમયનો
દુ:ખાવો-બળતરા, વારંવાર ગેસ-એસિડીટી-અપચો
થવો કે જેમાં તમામ રીપોર્ટ નોર્મલ હોવા છતાં
બિમારીનો ઉકેલ ના મળતો હોય તેવા રોગોની
સારવાર

‌. લાઇફકેર ડે કેર સેન્ટર

દર શુક્રવારે સાંજે 4:00 - 6:00 કલાકે

• લાઈફ કેર ડે-કેર સેન્ટર, બાદરગઢ
નામ નોંધાવવા માટે સંપર્ક : 73591 43429

44
3761 views