પ્રતિ તંત્રીશ્રી
રીપોર્ટ :તેજસ મહેતા
ડેકાથલોન, વડોદરા ગુજરાત ખાતે રમાયેલ 2025-2026 રૂષભ ફૂટબોલ ક્લબ ઓપન ગર્લ્સ ફૂટબોલ ટીમે ફૂટી ફિએસ્ટા 3X3 સ્ટ્રીટ સોકર ચેમ્પિયનશિપ મા વિજય મેળવ્યો છે.
પ્રતિ તંત્રીશ્રી
રીપોર્ટ :તેજસ મહેતા
ડેકેથલોન, વડોદરા ગુજરાત ખાતે રમાયેલ 2025-2026 રૂષભ ફૂટબોલ ક્લબ ઓપન ગર્લ્સ ફૂટબોલ ટીમે ફૂટી ફિએસ્ટા 3X3 સ્ટ્રીટ સોકર ચેમ્પિયનશિપ મા વિજય મેળવ્યો છે.
ખેલાડીઓની યાદી:
1.જોષી પ્રિયા (કેપ્ટન)
2.શેખ શિફા (વી. કેપ્ટન)
3.મહંત ઝીલ (સ્ટ્રાઈકર)
4.પટેલ ધ્યાની (હુમલો કરનાર)
5.ચોકસી કેસર (ડિફેન્ડર)
6.પટેલ આર્ય (સ્ટ્રાઈકર)
7.શેખ અમીરા (ડિફેન્ડર)
નોંધ:
પ્રિયાબેન જોષી ને બેસ્ટ પ્લેયરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો .
ઉપરોક્ત ખેલાડીઓ અને
કોચ: શ્રી કે.જેગનાથન સર નો વાલીઓ ઓ આભાર વ્યક્ત કર્યો.