logo

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર મધ્યે ગુજરાત સરકાર નાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા નાં હસ્તે સંતશ્રી કબીર સાહિત્ય એવોર્ડ વર્ષ ૨૦૨૪/૨૦૨૫ તથા રુ. ૧૦૦૦૦૦/- (રુ. એક લાખ) મુળ ગામ સુથરી તાલુકો અબડાસા હાલે ગાંધીધામ નિવાસી શ્રી કાનજીભાઈ જખુભાઈ મહેશ્વરી ને અર્પણ થતા તેઓનું શાલ દ્વારા સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી 💐💐💐💐💐💐💐 ભારમલ પી. ગરવા પ્રમુખ અખિલ કચ્છ મહેશપંથી ગુરુ બ્રાહ્મણ સમાજ સેવા વિકાસ ટ્રસ્ટ

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર મધ્યે ગુજરાત સરકાર નાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા નાં હસ્તે સંતશ્રી કબીર સાહિત્ય એવોર્ડ વર્ષ ૨૦૨૪/૨૦૨૫ તથા રુ. ૧૦૦૦૦૦/- (રુ. એક લાખ) મુળ ગામ સુથરી તાલુકો અબડાસા હાલે ગાંધીધામ નિવાસી શ્રી કાનજીભાઈ જખુભાઈ મહેશ્વરી ને અર્પણ થતા તેઓનું શાલ દ્વારા સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી
💐💐💐💐💐💐💐
ભારમલ પી. ગરવા
પ્રમુખ
અખિલ કચ્છ મહેશપંથી ગુરુ બ્રાહ્મણ સમાજ સેવા વિકાસ ટ્રસ્ટ

13
618 views