logo

ખોડલધામ મંદિરનો 8મો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ: માતાજીને ફૂલનો શણગાર, ભવ્ય રંગોળી અને ધ્વજારોહણ સાથે ઉજવણી

રાજકોટ જિલ્લાના કાગવડ ગામે આવેલા શ્રી ખોડલધામ મંદિરમાં આજે પ્રાણ પ્રતિષ્ઠાના 8 વર્ષ પૂર્ણ થયા છે. 21 જાન્યુઆરી 2017ના રોજ મા ખોડલ સહિત 21 દેવી-દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રસંગે આજે વહેલી સવારથી મંદિરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માતાજીને ફૂલનો શણગાર કરવામાં આવ્યો અને મંદિર પરિસરમાં ભવ્ય રંગોળી બનાવવામાં આવી હતી.

1
649 views