logo

પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશન ના ટ્રેક્ટર ચોરીના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી.પાટણ

પાટણ પોલીસ અધિક્ષક શ્રી વી.કે.નાયી સાહેબ , પાટણનાઓએ પાટણ જીલ્લાના પોલીસ સ્ટેશનોના ગુનાઓમાં નાસતા - ફરતા આરોપીઓ પકડવા અલગ - અલગ ટીમો બનાવી મોકલી આપવા સુચના કરેલ હોઇ જે અનુસંધાને શ્રી આર.જી.ઉનાગર પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી. પાટણનાઓના માર્ગદર્શન હેઠળ પાટણ એલ.સી.બી. ની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન મળેલ બાતમી આધારે સિધ્ધપુર પો.સ્ટે . ફર્સ્ટ ગુ.૨.નં -૧૧૪ / ૨૦૧૯ ઇ.પી.કો કલમ ૩૭૯ , ૧૧૪ મુજબના વિગેરે મુજબ ના કામના નાસતા ફરતા આરોપી પુખરાજ સન / ઓ ક્રીશ્નારામ અમલુરામ બિશ્નોઇ ખિલેરી રહે . પુનાસા , વાડા ભાડવી ખિલેરીઓની ધાણી તા.ભીનમાલ જી.ઝાલોર ( રાજસ્થાન ) વાળૉ ખેડબ્રહ્મા , સાબરકાંઠા ખાતે હાજર છે જે કિકત આધારે સદરી આરોપીને ખેડબ્રહ્મા , સાબરકાંઠા ખાતેથી પકડી પાડી ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા -૨૦૨૩ ની કલમ ૩૫ ( ૧ ) ( જે ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ સિધ્ધપુર પો.સ્ટે ખાતે સોંપવા સારૂ તજવીજ હાથ ધરેલ છે .

પકડાયેલ નાસતા ફરતા આરોપીની વિગતઃ-

( ૧ ) પુખરાજ સન / ઓ ક્રીશ્નારામ અમલુરામ બિશ્નોઇ ખિલેરી રહે . પુનાસા , વાડા ભાડવી ખિલેરીઓની ધાણી તા.ભીનમાલ જી.ઝાલોર ( રાજસ્થાન )

0
1723 views