logo

જલશક્તિ :અમરેલી ના સણોસરા ખાતે 55 લાખ ના ખર્ચે ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરીયા ના હસ્તે ખાત મુહર્ત કરાયું

આજરોજ અમરેલી તાલુકાના *સણોસરા* ગામે પંચાવન લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર *ચેકડેમનું ખાતમુહુર્ત* અમરેલી ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક *શ્રી કૌશિક વેકરિયા* એ કર્યું.

*સણોસરા ગામના યુવાઓ, આગેવાનો અને ગ્રામજનોએ પાણી સંગ્રહ માટે કરેલા અથાગ પ્રયાસો પ્રશંસનીય અને પ્રેરણાદાયક છે.*

આ જોતા કૌશિકભાઈ વેકરીયા ખોવાયા નથી પણ લોક ઉપયોગી કામ માં વ્યસ્ત

81
5269 views