અમરેલી લેટર મુદ્દે સૌથી મોટા સમાચાર
SMC ના DIG નિર્લિપ્ત રાય અમરેલી પહોંચ્યા પાયલ ગોટી કેસમાં વરઘોડા મામલે થશે તપાસ DIG નિર્લિપ્ત રાય અમરેલી સર્કિટ હાઉસ પહોંચ્યા રિકન્ટ્રક્શન અને પંચનામા મુદ્દે પણ કરશે તપાસ સ્થાનિક અધિકારી પોલીસ કર્મી ઓના લેવાઈ શકે છે નિવેદન DIG ને મળવા પાયલ ગોટી પણ સક્રિટ હાઉસ પહોંચ્યા