logo

આલે લે જવાહર નવોદય ની exam માં 9 નંબર નો બ્લોક જ ગાયબ વિદ્યાર્થી થયાં હેરાન 30 મિનિટ નો સમય બગડ્યો

ગઈ કાલે રાજુલા માં સેન્ટ થોમસ સ્કૂલ માં જવાહર નોવોદય ની exam માટે સ્કૂલ માં કેન્દ્ર હતું જેમાં બહાર નોટિસ બોર્ડ માં 9 બ્લોક નું લિસ્ટ મુકવા માં આવ્યું હતું જયારે વિદ્યાર્થી exam દેવા સેંટર માં ગયા તો 9 મોં બ્લોક હતોજ નહિ જેથી વિદ્યાર્થી મૂંઝવણ માં મુકાયા હતા અને બીજા બ્લોક માં 30 મિનિટ પછી બેસાડવા માં આવ્યા હતા તેવું વિદ્યાર્થી ઓ જણાવેલ
આની હકીકત cctv કેમેરા માં તપાસ કરવા માં આવે તો સાચી હકીકત જાણવા મળે આવા સેંટર ની મનમાની થી વિદ્યાર્થી ના આખા વર્ષ ની મેહનત પર પાણી રેડાય ગયું ટેન્શન માં આવી ગયા હાય
જયારે સ્કૂલ ને 216 પરીક્ષાથી ફળવા માં આવેલ તો સુ એમને અગાઉ થી ખબર હતી કેટલા ગેરહાજર રેસે?
સ્કૂલ ના સંચાલક સાથે ટેલિફોનિક વાત કરતા 8 બ્લોક છે તે જણાવ્યું હતું અને બહાર બોર્ડ પર 9 લખેલ હતા જેના માટે તમારે ફરિયાદ કરવી હોય એમને કરો આવા ઉધતાઈ ભર્યા જવાબ આપવા માં આવ્યા હતા
આ અંગે વાલી દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી સાથે વાત કરી યોગ્ય તપાસ કરી જરૂરી પગલાં લેવા વિનંતી કરેલ હતી
આ સ્કૂલ અગાઉ પણ ઘણી વાર મન માની ની ફરિયાદ થી વિવાદ માં રહેલ તો આ અંગે કોઈ પગલાં લેવાશે? કે વિદ્યાર્થી ના ભવિષ્ય સાથે છેડા કર્યા જ કરશે???

60
4712 views