logo

*તારીખ 18 1 2025 ના રોજ 12:30 કલાકે યોજનાર માનનીય વડાપ્રધાન શ્રી ના વર્દહસ્તે સ્વામીત્વ યોજના અંતગર્ત પ્રોપર્ટીકાર્ડ ના એ વિતરણ કાર્યક્રમ માતાનામઢ પ્રાર્થમિક શાળા ખુલો મુકવા માં આપવામાં આવેલ*

*સ્વામીત્વ યોજના*
*ભારત સરકારના પંચાયત રાજ વિભાગ દ્વારા સ્વામિત્વ* *સ્વામીત્વ સર્વે વિલેજ એન્ડ મેપિંગ ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિલેજ એરીયા* સવમિત યોજના અંતર્ગત બીજા તબક્કામાં ગુજરાત રાજ્યના તેમજ સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. સવમિત યોજના અંતર્ગત રાજ્યના કુલ 33 જિલ્લા ના 13.831 ગામો માં ડ્રોન દવરા માપણી કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે જે પૈકીના 7.189 ગામોમાં પ્રમોલગેશનની કામગિરી પૂર્ણ કરી કુલ 12.23.451 પ્રોપટીકાર્ડ તૈયાર કરવામાં આવેલ છે.
સ્વામીત્વ યોજના અંતર્ગત કુલ 20 જિલ્લાના 415 ગામોમાં કુલ 64.029 પ્રોપટીકાર્ડ નું માનનીય વડાપ્રધાન શ્રી હસ્તે તા 18.1.2025 ના બપોરે 12:30 ઈ - વિતરણ કરવા માં આવેલ છે.

*તારીખ 18 1 2025 ના રોજ 12:30 કલાકે યોજનાર માનનીય વડાપ્રધાન શ્રી ના વર્દહસ્તે સ્વામીત્વ યોજના અંતગર્ત પ્રોપર્ટીકાર્ડ ના એ વિતરણ કાર્યક્રમ માતાનામઢ પ્રાર્થમિક શાળા ખુલો મુકવા માં આપવામાં આવેલ*

*આ કાર્યક્રમમાં પ્રમુખ તરીકે સરદાર રાજુભાઈ તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી, તાલુકા નાયબ વિકાસ અધિકારી પરમાર નટુભાઈ,તાલુકા પંચાયત સદસ્ય શ્રી કુંભાર ઈબ્રાહીમભાઇ, જિલ્લામાંથી આવેલ અધિકારી સાહેબ શ્રી, માતાનામઢ માજી સરપંચ શ્રી કાસમભાઈ, પૂર્વ ગ્રામ પંચાયત સભ્ય અનવર ભાઈ, પટેલ સમાજના અગ્રણી પટેલ કરસનભાઈ, કચ્છમિત્ર પત્રકાર ગીરીશભાઈ જોશી, ચૌહાણ ઉમરસંગભાઈ, શાહ ધીરજભાઈ, માતાનામઢ ના વીસી સમીરભાઈ, દયાપર વીસી ઇબ્રાહીમભાઇ, ઘડુલીના વીસી લક્ષ્મણભાઈ તેમજ માતાનામઢ સૌ નાના મોટા તમામ સમાજ અગ્રણીયો બહુ મોટી સંખ્યા હાજરી આપી તમામ માનનીય નરેંદ્ર મોદી સાહેબ પોગ્રામ ઉત્સાહ પૂર્વક એક તહેવાર ની જેમ નિહાદયો.

સરુવાત તમામ મહેમાનનું સાલ ઓઢાદી સન્માન કરવા માં આવેલ તેયાર બાદ
તલાટી સહ મંત્રી સાહેબ પ્રવીણ દાન ગઢવી સાહેબ દ્વારા સરુવાત સપથ વિધિ પોગ્રામ આયોજન કરવામાં આવ્યું તેયાર બાદ આ કાર્ય કર્મ ની પુરે પુરી જાણકારી તેમજ માર્ગ દર્સન પૂરો પાડેલ
આ કારેક્રમ ચાલુ કરતા પહેલા
*સરુવાત સપથ વિધિ*
*સંપૂર્ણ સ્વછતા વિશે*
યોજના હેતુ. એનાથી થતા લાભો તમામ માહિતી તેમજ માર્ગદર્સન પૂરો પાડવા માં આવેલ અને તેયાર બાદ પોરપટી કાર્ડ વિતરણ કરવા માં આવૅલ અને છેલ્લે એક વૃક્ષ માં કે નામ પ્રમુખ શ્રી હાથે વાવમાં આવ્યું.

*રિપોર્ટ બાય *આદમ નોતિયાર*
Mo. 9979330250

85
1198 views