રસ્તા ના નું કામ ચાલુ હોવાના કારણે દેગમાર તરાવ એક્સિડન્ટ
રોજડ થી તાજપુર કેમ્પ વચ્ચે બાઇક ચાલક પરમાર જીતેન્દ્રસિંહ રણજીતસિંહ જે આંત્રોલી વાસ પુંજાજી માં વતની હતા તેમનું અકસ્માત દેગમાર તરાવ જોડે થયેલ અને તેમનુ ઘટના સ્થરે મૃત્યુ થયું પોલીસ ની ટીમ ઘટના સ્થળે પહોંચી આગળ ની કાર્યવાહી હાથધરી.