logo

રાજુલા માં નવોદય ની exam ના વિદ્યાર્થી ને પડી હાલાકી

આજ રોજ રાજુલા જવાહર નવોદય ની પરીક્ષા યોજાયેલ હતી ત્યારે સેન્ટ થોમસ સ્કૂલ માં કેન્દ્ર ફળવા માં આવ્યું હતું જેમાં બહાર ના ભાગે બ્લોક નંબર દર્શવાતું બોર્ડ મારવા આવ્યું હતું જેમાં 9 બ્લોક ફાળવેલ હતા જેમાં 9 માં નંબર no બ્લોક જ ગાયબ હતો અને વિદ્યાર્થી ને બીજા બ્લોક માં બેસડવા માં આવ્યા હતા જેથી વિદ્યાર્થી ઓ મુંજવણ માં મુકાયા હતા અને 20 મિનિટ પેપર મોડું ફળવા માં આવ્યું હતું જેથી વિદ્યાર્થી મુંજવણ માં આવી ગયા હતા
જયારે વાલી દ્વારા સ્કૂલ ને ફરિયાદ કરતા વાલીઓ સાથે ખરાબ વર્તન કરવા માં આવ્યું હતું જેને ફરિયાદ કરવી હોય એને કરો તેવું એમના સ્ટાફ દ્વારા ઉધતાઈ ભર્યું વર્તન કરવા માં આવ્યું હતું જેની ફરિયાદ વાલી દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ને કરવા માં આવેલ છે
જરૂરી તપાસ સ્કૂલ સામે પગલાં ભરાય તેવું વાલી ઓ ની લાગણી છે

આ અંગે રાજુલા શહેર કોંગ્રેસ પ્રમુખ રવિરાજભાઈ ધાખડા પણ અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ને ફરિયાદ કરી યોગ્ય કરવા જણાવેલ છે

109
4606 views