logo

આંગણવાડીના બાળકોને પોષણ માટે મળતી રકમ અપૂરતી: 80 પૈસા શાકભાજી અને 1 રૂપિયા ફળની રકમ વધારવા ભાજપ નેતાની માંગ

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીના બાળકોને અપાતા પોષણ ભથ્થામાં વધારો કરવાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ગોંડલના યુવા ભાજપના ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજાએ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાને આ અંગે રજૂઆત કરી છે.

2
60 views