logo

કાર્યવાહી: ભીલડી નજીકથી ખનીજ વિભાગે રોયલ્ટી વગરના પાંચ ડમ્પર ઝડપ્યા

ઝડપાયેલા ડમ્પર
1. આરજે-46-જીએ-64552.
આરજે-46-જીબી-57743.
આરજે-46-જીબી-95554.
જીજે-08-એડબલ્યુ-88725.
આરજે-46-જીસી-5774
બનાસ નદીમાંથી મોટા પ્રમાણમાં ખનીજ ચોરી કરી રહ્યા છે. ત્યારે બુધવારે વહેલી સવારે ખાણ ખનીજ વિભાગે રોયલ્ટી વગરના ભીલડી નજીક સોયલા ફાટક પાસેથી થરાદ તરફ જતાં પાંચ ડમ્પર ઝડપ્યા હતા. પાંચેય ડમ્પરને ભીલડી પોલીસ સ્ટેશનને સોંપી આગળની દંડનીય કાર્યવાહી હાથ ધરાઇ હતી.
છત્રાલા નદીના પટમાંથી ગેર કાયદેસર રેતીની ચોરી થાય છે. જેને લઇને બાતમીના આધારે બુધવારની વહેલી સવારે સોયલા ફાટક નજીક અરણીવાડાથી થરાદ તરફ જતા પાંચ રોયલ્ટી.

1
39 views