logo

The right of perssons with disabilites act-2016 તમામ સરકારી શેત્રમાં તેમજ govrment પ્રવાસ સ્થળ ઉપર ધાર્મિક સથળ ઉપર વિલચર તેમજ રેમ્પ હોવા જોઈએ. અહીં લખપત તાલુકા શુ કામ નથી શુ કામ અમલ નથી હજુ સુધી??

લખપત તાલુકાના મેન મુખ્ય મથક દયાપર જેમાં વીલચર ની વ્યવસ્થા તથા રેંપો નથી.
વાત કરીએ મામલદાર કચેરીની ઓફિસ જેમાં સીડી ચડીને જવું પડે છે દિવ્યાંગ બેસી બેસીને જાય છે ત્યાં વિલચર વ્યવસ્થા નથી. નીચે વીલચેર નથી ઉપર પણ વિલચર નથી.
દયાપર phc તાલુકા મેંન હોસ્પિટલ છે વિલચર બતાવા પૂરતી રાખેલ તૂટેલ અહીં પણ દિવ્યાંગ બીજા સહારો લેવો પડે છે.
નવી મામલતદાર બને છે જેમાં તમામ સવલાત અપાય તેવી સરકાર પાસે અપેક્ષા છે.

તાલુકા પંચાયત માં રેમ્પ બનાવેલ છે પણ બિલ કુલ સાંકડું છે 3 વિલેર ટ્રાયસિકલ અથવા બેટરી સઁચલિત બાઈક નથી ઉતરી શક્તિ નથી ચડી શક્તિ

ફરી તેયા તમામ રૂમ અવર જવર માટે બેસી બેસી ચાલવું એના કપડાં ની શુ હાલત થતી હશે પોતાનું તમામ કામ માટે બીજા ની મદદ લેવી પડે છે

ફરી અહીં પણ બીજા માળ ઉપર irdp શાખા?
માણસ ચન્દ્ર ઉપર પહોંચ્યા?
અમારો તાલુકા 2016 act pdw કેયારે અમલ માં આવી કોઈ જ ખબર નથી એવું લાગે છે

જંગલ ખાતા,નોર્મલ વિસ્તરણ, પાણી પુરવઠા ઓફિસ, pdw ઓફિસ,પશુ આરોગ્ય કચરી. Pgvcl. Sab પોસ્ટ ઓફિસ કેયા રેમ્પ નથી. નથી વિલચર અને હા પોલીસ સ્ટેશન દયાપર માં છે પણ તેયા વિલચર વેવસ્થા જોઈએ છે રેમ્પ છે
તાલુકા ની તમામ ઓફિસ ની જેયા રનિંગ કામ થાય છે તેને નીચે રાખો પ્લીસ સાહેબ.
માતાનામઢ પ્રવાસ સથળ છે જેયા રૂપરાઈ તળાવ ખુબજ સુંદર ફરવા લાયક બનાવેલ છે તેયા દિવ્યાંગ નો એન્ટ્રી છે ટુરિઝમ વિભાગ ગાંધીનગર 80/: કામ પૂર્ણ થવા ની તૈયારી માં છે 33 કરોડ કામ થયેલ છે કેન્દ્ર સરકાર ધ્વરા.
દિવ્યાંગ માટે નથી રેમ્પ? નથી વિલચર.3 વિલર વાહન દિવ્યાંગ જઈ શકે તેવી કોઈ જ વેવસ્થા નથી
સરકાર શ્રી આગ્રહ કરીયે છીએ રૂપરાઈ તળાવ રેમ્પ સરસ પાછળ થી બને તેવી વિનતી
તેમજ ચાંચર કૂદ ઉપર 3 વિલર બાઈક અવર જવર કરી શકે તેવી વેવસ્થા થાય તેવી સરકાર પાસે તમામ દિવ્યાંગ અપેક્ષા.
તકલીફ ના પડે તેમ તમામ તાલુકા દિવ્યાંગ મંડળ
તમામ સંસ્થા પ્રમુખ તેમજ દિવ્યાંગ કહી રહ્યા છે
સોઢા નાથુ સિંહ કોરિયાની
લુવાર મુસા ભાઈ
મામદ જાકબ
સોઢા કેશર સિંહ
સોઢા નરેન્દ્ર સિંહ
શાહ રામજી ભાઈ
(દિવ્યાંગ સપોર્ટ સેન્ટર માતાનામઢ
સૌ સાથ સૌ વિકાસ સાથે કાર્ય કરે છે
દિવ્યાંગ રોજગારી સવરોજગારી
સાયક સેવા. આરોગ્ય.શિક્ષણ ઓપરેશન. તાલીમ. રમત ગમત તેમજ જન જાગૃતિ માટે તમામ પ્રયાસ. સૌ નો સાથ સૌ વિકાસ mo 9979330250 )
ગુજરાત ભર તમામ દિવ્યાંગો અપેક્ષા છે પ્રવાસ સ્થળો ઉપર 2016 act મુજબ તમામ દિવ્યાંગ સવલત મળે.

337
23757 views