અભીનેતા શેફઅલી ખાન ઉપર છરી વડે હુમલો લીલાવતી હોસ્પિટલ માં ભરતી.
બ્રેકીંગ ન્યુઝ અભિનેતા સૈફ અલી ખાન પર છરી વડે હુમલો. મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ. બંગલામાં ચોરી કરવા આવેલા ચોરે હુમલો કર્યા ની પ્રાથમિક વિગત બહાર આવી.