logo

*પોલીસ પાયલોટિંગ સાથે દારૂની હેરાફેરી, અમદાવાદના કોન્સ્ટેબલ સહિત 6 શખ્સો સામે ગુનો દાખલ*



*પોલીસ કર્મી શૈલેષ ગોલાણી હેરાફેરી કરતી કારનું પાયલોટિંગ કરતો હતો તેમજ નરોડા નિકોલ કૃષ્ણનગર જેવા પોલીસ સ્ટેશન માં એક ડઝન થી વધારે દારૂના ગુનાના આરોપી બાબુ સોની જયેશ રાજપૂત રાજુ રાજપૂત સામે પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવેલ છે ટોલપ્લાઝા પરથી 3 લાખ 48 હજાર રુપિયાની કિંમતની 1 હજાર 231 દારુની બોટલ સાથે કારમાંથી દારૂ ઝડપાયો છે. પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ ગોલાણી સહિત 6 શખ્સો સામે ગુનો દાખલ કરી સ્ટેટ મોનિટરિંગ સેલે કાર સહિત 2 વાહનો જપ્ત કર્યા છે*

20
897 views
1 comment  
  • Bharatkumar Parmar

    Please send me your contact number, I need help, in, chandkheda Ahmedabad-gujarat