પાલનપુર નગરપાલિકા ચુંટણી અંતર્ગત પાલનપુર શહેર ભાજપ દ્ધારા ભવ્ય મહારેલી યોજાઈ
આજરોજ પાલનપુર નગરપાલિકા ચુંટણી અંતર્ગત ભાજપા દ્ધારા બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌઘરી બનાસકાંઠા ભાજપા ના પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, બનાસકાંઠા જિલ્લા ભાજપા ના મહામંત્રી દિલીપસિંહ વાઘેલા ની હાજરી મા બાઈક રેલી યોજવામા આવી હતી બાઈકરેલી મા ઉમેદવારો,યુવાનો વિશાળ સંખ્યામા જોડાયા હતા.