રાજય સભામા બિનહરીફ ચુંટાયેલા દિનેશભાઈ પ્રજાપતી(અનાવડીયા) નુ ભવ્ય સન્માન
પાટણ શહેર ના બકુલ પાર્ટી પ્લોટ ખાતે સમસ્ત પ્રજાપતી સમાજ દ્ધારા રાજયસભા ના સાંસદ દિનેશભાઈ અનાવડીયાનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો જ્યા સમાજ ના દરેક ગોળના આગેવાનો સમાજના વડવાઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યા તેમનુ ફુલ શાલ મોમેન્ટો થી સ્વાગત કરવામાં આવ્યુ હતુ ।